જાણો આયુર્વેદ અનુસાર દિવસ દરમિયાન કોણે કેટલું પાણી પીવું જોઈએ…આજીવન સ્વસ્થ રહેવા જરૂર પીવું જોઈએ આટલા ગ્લાસ પાણી…જાણીલો આ ખાસ માહિતી…
પાણી આપણા જીવનનો અભિન્ન ભાગ છે. જેવી રીતે આપણા શરીર માટે વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ વગેરે જરૂરી હોય છે ...