About Us

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.